Thursday, August 20, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી: વરસાદને પગલે મચ્છુ-3 ડેમનો એક દરવાજો દોઢ ફૂટ ખોલાયો

ગતરાત્રીના 8 થી આજે બપોરના 12 સુધીમાં એક માત્ર માળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો : અન્યત્ર ઝાપટા પડ્યા મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સોમવારે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ગતરાત્રે...

ટંકારાના જોધપર ઝાલા ગામે પવનચક્કીમાં આગ લાગી

ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે આવેલી પવનચક્કીમાં આજે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે હજુ સુધી સંબધિત તંત્ર આ ગામે પહોંચ્યું નથી. ઘટનાસ્થળે ગામલોકો એકઠા થઇ ગયા છે. આ બનાવની...

મોરબીના વાવડી રોડ પર કોરોના પોઝિટિવ કેસ આવ્યો : કુલ કેસ થયા 59

આ સાથે જિલ્લામાં બે દર્દી સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ મોરબી : આજે મંગળવારે મોરબી શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં વાવડી રોડ પર એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ...

મોરબી : ગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠનના હોદેદારોની નિમણુંક કરવામાં આવી

મોરબી : રાજપૂત સમાજના અગ્રણી પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા), (ઇન્ડિયન આર્મી, સંરક્ષક, ગુજરાત રાજ્ય)ના માર્ગદર્શન અને નેજા હેઠળ મોરબી જીલ્લામા ગજકેશરી ફાઉન્ડેશન અંતર્ગત ક્ષત્રિય યુવા સંગઠનની ટીમની સ્થાપના કરવામા આવી હતી. ઉલ્લેખનીય...

રાતાવીરડામાં પાણીમાં ડૂબી જવાથી બાળકીનું મૃત્યુ

વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર હાઇવે પર રાતાવિરડા ગામમાં આવેલ એક સિરામિક યુનિટમાં પાણીની કુંડીમાં પડી જતા પાંચ વર્ષીય બાળકીનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...