Wednesday, July 8, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ ટેસ્ટ કીટ ફાળવવા માંગણી

ટંકારા : ટંકારા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ ગામડાઓમાથી કોરોનાના ટેસ્ટ માટે લજાઈ PHC કેન્દ્ર પર લાઈનો લાગી રહી છે. ત્યારે કેન્દ્રમાં કોરોના ટેસ્ટ માટે આજુબાજુના ગામોમાંથી આવતા લોકોને કીટ...

મોરબીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતાતુર

મોરબી: તાજેતરમાં રાજ્યના હવામાન વિભાગે શુક્રવારથી ત્રણ દિવસ વરસાદની આગાહી આપી હતી જે મુજબ શુક્રવારે રાત્રીથી જ મોરબી જીલ્લામાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને આજે વહેલી સવાર બાદ સાંજના સુમારે...

હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે જયેશ પટેલે ચાર્જ સંભાળ્યો

હળવદ નગરપાલિકા પ્રમુખ અંગત કારણોસર રજા પર હોય જેથી નગરપાલિકા પ્રમુખનો ચાર્જ જયેશ પટેલને સોપવામાં આવ્યો છે હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે હાલ હીનાબેન રાવલ કાર્યરત છે જેઓ અંગત કારણોસર રજા પર હોય...

માળીયા મીયાણા પોલીસે મનોવિકલાંગ સગીરાનું પરીવાર સાથે પુન: મિલન કરાવ્યું

દાહોદમાં ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ રખડતી ભટકતી મળી આવેલી સગીરા પ્રત્યે પોલીસનો માનવીય અભિગમ માળીયા : હાલ દાહોદમાં ઘરેથી કોઈને કહ્યા વગર મનોવિકલાંગ સગીરા નીકળી ગયા બાદ માળીયા નજીક...

મોરબી: રામધન આશ્રમે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યકમ યોજાયો

અન્નકૂટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો : આજે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ,સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે મોરબી : હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...