મોરબીના જલારામ મંદિરમાં વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાઈ ગયો
કેમ્પમાં લાભ લીધેલ 300 દર્દીઓ પૈકી 110 દર્દીઓના નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન કરાશે
મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમા 300 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાંથી 110 લોકોના આવતીકાલે વિનામુલ્યે...
મોરબી : ABVPની મહિલા કાર્યકરો દ્વારા કોરોના વોરિયર મહિલા પોલીસકર્મીઓનું વિશિષ્ટ સન્માન કરાયું
મોરબી : આજે ABVP મોરબી શાખાની મહિલા કાર્યકર્તાઓ દ્વારા કોરોના વોરિયર્સ એવા મહિલા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ હતું.
કોવિડ- 19ની વૈશ્વિક મહામારીમાં પણ નારીશક્તિ કાર્યરત છે. ત્યારે ABVP મોરબી શાખાના મહિલા કાર્યકર્તાઓ...
મોરબીના નીચી માંડલ ગામે બે મકાનમાંથી રૂ. 1.87 લાખની ચોરીનો બનાવ
પોલીસે ફરિયાદ નોંધીને તસ્કરોને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી
મોરબી : હાલ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે બે દિવસ પહેલા તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ બે મકાનને નિશાન બનાવીને રૂ..૧.૮૭ લાખની...
મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા
મોરબી : આજે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીને ચાંદીના રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા યોજાઈ હતી. વરસાદને લીધે આજે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા.
મોરબીમાં જૈન સમાજ...
મોરબી બ્રિજ દૂર્ઘટના કેસની તપાસ CBIને સોંપવા હાઇકોર્ટમાં અરજી
મોરબી: મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં ઈઇઈં તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની પણ માંગ કરી છે. મહત્ત્વપૂર્ણ...




















