મોરબીમાં શ્રમિકની નોંધનીય પ્રમાણિકતા, યુવાનનો ખોવાયેલો મોબાઈલ પરત કર્યો
મોરબીની ફેકટરીમાં કામ કરતા શ્રમિકે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેને મોંઘો મોબાઈલ મળી આવ્યો હોય છતાં કોઈ લાલચ રાખ્યા વિના મૂળ માલિકને મોબાઈલ પરત સોપ્યો હતો
મોરબીના કેરાળા ગામના રહેવાસી અમિતભાઈ...
મોરબીમાં લાગેલા ચીની કંપની બેનેરો હટાવવાની માંગ: આક્રોશ ચરમસીમાએ
જાગૃત નાગરિકે કલેકટરને રજુઆત કરી
મોરબી : ચીને દગાખોરી કરીને ભારતીય સેના પર કરેલા હુમલાને કારણે દેશભરમાં પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને દગાખોર ચીન સામે ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા...
હાઇવેથી માટેલધામને જોડતો માર્ગ રીપેરીંગ કરવા શિવસેના દ્વારા માંગ
શિવસેનાએ કલેકટરને રજુઆત કરી તાકીદે રોડની યોગ્ય મરમત્ત કરવાની માંગ કરી
વાંકાનેર: વાંકાનેર તાલુકાના ઢુંવા ગામથી સોરાષ્ટ્ના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલધામને જોડતો ડામર રોડ લાંબા સમયથી ખળખધજ હાલતમાં છે. આ રોડ એટલી હદે...
મોરબી : કારખાનેદારે પરિણીત હોવા છતાં ખોટું બોલી યુવતી સાથે લગ્નનું નાટક કરી વારંવાર...
યુવતીની ફરિયાદના આધારે કારખાનેદારની સાથે તેની પત્ની સામે પણ મદદગારીનો ગુનો નોંધાયો
મોરબી : મોરબીમાં યુવતીને પરિણીત કારખાનેદારે પોતાના લગ્ન થયા હોવાની હકીકત છુપાવી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાનું નાટક કરી...
હરીપર ગામે કારખાનાનો સિક્યુરિટી ગાર્ડ 7 બોટલ દારૂ સાથે ઝડપાયો
મોરબી : તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા હરીપર ગામે એક સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાંથી સિક્યુરિટી ગાર્ડ જ વિદેશી દારૂની 7 બોટલ સાથે ઝડપાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના હરીપર (કેરાળા)...



















