મોરબીને રેમડેસિવીરનો વધુ જથ્થો આપવા મોહનભાઇ કુંડારીયાની સીએમને રજુઆત
મોરબી: હાલ જિલ્લામાં કોરોના સંક્રમણ વધવા સાથે કોવિડ-19ની ટેસ્ટ કીટની અછત સર્જાઈ હોવાના અખબારી અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સંબંધિત તંત્રને આ...
મોરબી રઘુવીર સેના ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી દ્વારા જન્મદીનની પ્રેરણાદાયી ઉજવણી
જરૂરિયાતમંદ દિવ્યાંગ મહીલાને સાયકલ અર્પણ કરી
મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીના ૬૫મા જન્મદીન પ્રસંગે જરૂરીયાતમંદ વિકલાંગ મહીલાને સાયકલ અર્પણ કરવામા આવી હતી. રઘુવીર...
મોરબી: CDS બીપીન રાવતને શ્રદ્ધાંજલિ પાઠવતું ABVP
મોરબી : આજે ABVP મોરબી શાખા દ્વારા હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS બિપીન રાવત સહિત ૧૧ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમના દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમાએ શ્રદ્ધાંજલિ...
ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
કારાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે અચાનક મેધરાજાએ વર્લ્ડ કપની ઇનિંગમાથી ટી 20ના મુડમા આવીને એકાદ કલાકમા જોરદાર બેટિંગ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
હડમતીયા,અમરાપર,...
મોરબી : તાત્કાલિક જરૂરિયાતમંદ દર્દીને રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ આપતો યુવાન
મોરબી : મોરબીમાં સેવાભાવી ગ્રુપના યુવાન સભ્યે સમયસર રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.
ટંકારાના વતની પ્રજ્ઞાબેન રસીકભાઈ કુકડીયા (ઉ.વ. 33) સ્વાસ્થ્ય ખરાબ થતા મોરબી શહેરની આર્શીવાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. જ્યાં...




















