મોરબી તાલુકા સેવા સદનની અંદર ગંદકીના થર જામ્યા !!
સેવા સદન બહાર દેખાવ પૂરતી સફાઈની કામગીરી અને અંદર ગંદકીના થર જામ્યા
મોરબી : કોરના કહેર વચ્ચે સરકારી તંત્ર અને સરકાર સ્વચ્છતા ઉપર ખૂબ જ બહાર મૂકી રહી છે. પણ મોરબીમાં દિવા...
મોરબીમા ઘુંટુ ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરાયું
મોરબી : તાજેતરમા મોરબીના ઘુંટુ ગામે કોરોના જેવા ભયંકર રોગના પગલે સતત ૫ દિવસ સુધી આરોગ્ય વર્ધક ઉકળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગામના સામાજીક આગેવાન પરષોત્તમભાઈ અવચરભાઈ કૈલા અને મણીલાલ...
મોરબીમાં કોરોના મહામારીને પગલે શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરવાની માંગણી
આજે સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસતી જાય છે.મોરબી જિલ્લાની સ્થિતિ પણ આ બાબતે ગંભીર થઈ રહી છે. શહેર વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો દિવસે ને દિવસે...
મોરબી-માળીયા હાઇવે પર ગાળા ગામ પાસે રોડ નીચે ખાબકતા 8 ઈજાગ્રસ્ત
મોરબી : મોરબી-માળીયા હાઇવે પર ગાળા ગામ નજીક એક રીક્ષા અચાનક રોડ હેઠળ ઉતરી જતા પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતગ્રસ્ત થયેલી રિક્ષામાં મુસાફરી કરતા 8 લોકો ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે...
કોરોનાના હાલ માત્ર 5 જ કેસ : એક્ટિવ કેસ 77 જ રહ્યા
4 કેસ મોરબી તાલુકાના , 1 કેસ વાંકાનેરમાં તાલુકાનો : 29 દર્દીઓ સાજા થયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...




















