મોરબીના આંબેડકર કોલોનીમાં વીજશોકથી બે ગાયના મોત
મોરબીના આંબેડકર કોલોનીમાં વીજશોકથી બે ગાયના મોત
મોરબીની આંબેડકર કોલોનીમાં ટીસી પાસેથી પસાર થતી બે ગાયને વીજ શોક લાગત બન્ને ગાયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, વીજ...
મોરબીની ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરાયું
મોરબી : ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલી મહામારીની સ્થિતિ વચ્ચે ગરીબ અને શ્રમિક વર્ગના લોકોના ધંધા રોજગાર ખોરંભે પડ્યા છે...
હળવદમાં અપહરણના ગુનામાં નાસતો-ફરતો આરોપી દબોચાયો
રાજકોટ રેન્જની ટીમે પૂર્વ માહિતીના આરોપીને ઝડપી લીધો
હળવદ : સગીર વયની બાળાનું બદકામ કરવાના ઇરાદે સવા વર્ષ પહેલાં અપહરણ કરી જનાર નાસતા ફરતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ...
મોરબી પાલિકાના વાહનોનો અંગત કામ માટે ઉપયોગ થતો હોવાનો વિડીઓ વાયરલ થયો
મોરબી : હાલ શહેરમાં ઠેર ઠેર ખડકાયેલા કચરાના ગંજને લઈને વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે શેરીઓમાંથી કચરો ઉપાડવા માટે વાહનોની પૂરતી સુવિધા નથી એવો ગણગણાટ સાંભળવા મળતો હોય છે. આવી...
મોરબીના પછાત વિસ્તારના બાળકો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરતું ABVP
મોરબી: ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ મોરબી દ્વારા SFS આયામ હેઠળ મોરબીની પછાત વસ્તી ધરાવતા વિસ્તારોના બાળકો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
એબીવીપી સંગઠન 1949ની સાલથી વિધાર્થીઓના પ્રશ્નો માટે રચનાત્મક તેમજ આંદોલનાત્મક...




















