મોરબીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ- મેમા ફટકારવાની કાર્યવાહી આજથી શરૂ
મોરબી : મોરબીમાં હવે ટ્રાફિક કન્ટ્રોલની રૂટિન કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં આજથી ટ્રાફિક નિયમોના ઉલાળીયા કરનારા વાહન ચાલકોને ઇ મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.
મોરબીમાં અનલોક-1 લાગુ...
મોરબી : વાઘપર વાડી વિસ્તારમાં ૧૦૮ ની ટીમ ખેતરમાં સફળ ડીલીવરી
મોરબી: જેતપર મચ્છુ ગામની સરકારી હોસ્પિટલમાં ૨૪ કલાક ખડેપગે રહેતા ૧૦૮ ના સ્ટાફને તા.૧૩-૦૭-૨૦૨૦ ના રોજ સવારે ૯.૫૫ કલાકે પ્રસુતિ અંગેનો ઈમરજન્સી કોલ આવતા ત્વરીત ૧૦૮ ટીમના ઈએમટી સુનિલ ચાંડપા અને...
મોરબી: કેનાલમાં ગાય ખાબકતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધી
મોરબી : વિગતો મુજબ મોરબીના ઉમિયા સર્કલ પાસે કેનાલમાં એક ગાય ખાબકી હતી. આ ગાય બહાર કાઢવા સ્થાનિકોએ સાથે મળી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. દોઢ કલાક મહામહેનત બાદ આ કેનાલમાંથી...
વાંકાનેરના મહિકા ગામે રહેણાંક મકાનમાંથી રૂ. 4.40 લાખની રોકડની ચોરી
વાંકાનેર : વાંકાનેરના માહિકા ગામે એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરમાં રાખેલ રૂ. 4.40 લાખની રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના...
ખાતરનો ભાવવધારો પરત ખેંચવા વડાપ્રધાનને લેખિત રજુઆત કરતા ધારાસભ્ય પરસોતમ સાબરીયા
કોરોના કાળમાં ખેડૂતોની સ્થિતિ દયનીય હોવાની રજુઆત : સરકાર પ્રત્યે રોષ હોવાનો પણ એકરાર
હળવદ : હાલ તાજેતરમાં ખાતરના ભાવમાં કમરતોડ વધારો કરવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાથેસાથે આ...




















