મોરબીમાં કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં જ મહિલાનું મોત
મૃતક મહિલાની લીલાપર રોડ પરના સ્મશાનમાં અંતિમવિધિ કરાઈ
મોરબી : મોરબીમાં કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. ગઈકાલે તેઓને કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે મોરબી...
મોરબી: થોડો વરસાદ પડતા રવાપર રોડ પર સંસ્કારદીપ સોસાયટીમાં વીજળી ગૂલ
(રિપોર્ટ: ભરતભાઈ ચાડમિયા) મોરબી: મોરબીમાં સિઝનનો પ્રાથમિક વરસાદ પણ ન કહી શકાય તેવો માત્ર થોડોજ વરસાદ થતા શહેરના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલની બાજુમાં વેલ સંસ્કારદીપ સોસાયટીમાં વીજ ધાંધિયા શરૂ થઇ...
મોરબી જીલ્લાના નવા ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવની નિમણુંક
મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા આજે વયનિવૃત થયા છે.તેમની જગ્યાએ નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પરાગભાઈ ભગદેવની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા છ...
હળવદના શક્તિનગર ગામેં પાણી પ્રશ્ને મહિલાઓનો માટલા ફોડીને વિરોધ
વર્ષોની પાણીની સમસ્યા ઉકેલવા તંત્ર નપાણિયું પુરવાર થતા મહિલાઓ વિફરી : પાણીના એકએક બુંદ માટે તરસતા ગામલકોએ હૈયાવરાળ ઠાલવી
હળવદ : કહેવાય છે કે, જળ એ જ જીવન છે પણ જ્યાં જળ...
મોરબી RSS દ્વારા સામાજિક સમરતા કાર્યક્રમ યોજાયો
મોરબી : આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા સામાજિક સમરસતા કેળવાય તે માટે તાજેતરમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આંબેડકર ચોકમાં આવેલા કબીર આશ્રમ ખાતે સામાજિક સમરસતા અંગેનો રામ ખીચડીનો કાર્યક્રમ...



















