હળવદ: જુના દેવળિયા ગામે પરિણીતા એ ભૂલથી ફિનાઈલ પી લીધું !!
પ્રાપ્ત વિગતો મુજબ હળવદના જુના દેવળિયા ગામની પરિણીતા ભૂલથી ફિનાઈલ પી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
જુના દેવળિયાનાં રહેવાસી સરોજબેન જયેશભાઈ ભુંભરીયા (ઉ.વ.૨૪) વાલી પરિણીતાને દોઢ વર્ષનો દીકરો જયવીર હોય અને...
મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા રાસંગપરના ખેડૂતોને સહાય
માળીયા તાલુકાના રાસંગપરગામના ખેડૂત શૈલેષભાઇ બાવરવા તેમજ દીપકભાઈ ભાઈ બાવરવાના ખેતરમાં ઉભા મોલમાં PGVCL ની લાઈન નીકળે છે.
જેમાં આગ લાગવાથી ખેતરના ઉભા પાકમાં લાખો રૂપિયાનું નુકશાન થયું હતું જે ફરિયાદને...
મોરબીના વતની ડો. વત્સલ મેરજાની એશિયાની સૌથી મોટી કોવીડ-19 હોસ્પિટલમાં નિમણુંક
મોરબી : UPSC દ્વારા લેવાતી મેડીકલ ઓફીસર સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સની પરીક્ષા પાસ કરી BSFમાં આસી. કમાન્ડન્ટ / મેડીકલ ઓફીસર કલાસ 1 તરીકે ભુજમાં નિમણુંક પામેલ મોરબીના રહેવાસી ડો. વત્સલ દિનેશભાઇ મેરજા...
સુરતની ઘટના બાદ મોરબીમાં તંત્રની ચેકીંગની જાહેરાત
સુરતના એક ક્લાસીસમા આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ૧૯ માસૂમ બાળકોના મોત નિપજયા છે. આ ઘટનાથી મોરબીનું તંત્ર બોધપાઠ લેશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. કારણકે શહેરમાં મોટા...
મોરબી: સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટર પ્રકરણમાં મોરબી પોલીસને હાઇકોર્ટની સૂચના
ફરિયાદ અરજી અનુસંધાને તપાસ કરી FIR દર્જ કરો, અથવા FIR દર્જ ન કરવાનું કારણ નિયત સમયમર્યાદમાં લેખિતમાં જણાવો
મોરબીની સદભાવના હોસ્પિટલમાં જયશ્રીબેનનો વેન્ટિલેટરના અભાવે ડોક્ટરોની ઘોર બેદરકારીના પાપે તડપી તડપીને જીવ ગયો હતો
તાજેતરમાં મોરબી...


















