મોરબી જિલ્લા પંચાયતનું રૂપિયા 247.96 લાખની પુરાંત વાળું બજેટ મંજુર : આરોગ્ય માટે લોભ
ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામો માટે 7.25 કરોડની જોગવાઈ : કોરોના મહામારીના અનુભવો છતાં આરોગ્ય માટે ફક્ત 11 લાખ 60 હજારની જોગવાઈ
મોરબી : ભાજપ શાસિત મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચાલુ નાણાકીય...
માળિયાના PSI જી.વી.વાણીયાની કચ્છમાં બદલી
સુરતના પીએસઆઈને મોરબી મુકાયા
મોરબી : રાજ્યના પોલીસ વડા દ્વારા આજે મોટી સંખ્યામાં બિન હથિયારધારી સબ ઇન્સ્પેક્ટરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં માળિયાના ગીરીશભાઈ વરજાંગભાઈ વાણીયાને કચ્છ પશ્ચિમ- ભુજ ખાતે મુકવામાં...
મોરબીના શનાળા ગામે કોરોના સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા સર્વે કરાયો
સર્વેની કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારી જોડાયા
મોરબી : મોરબીના શનાળા ગામે કોરોના સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેની કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારી જોડાયા છે અને ગામલોકોના આરોગ્યની...
મોરબી: સિરામીક ઝોન માટેલ રોડ પર ઇટાલીકા ગ્રુપ દ્વારા રાહત દરે ક્લિનિકનો પ્રારંભ
મોરબી : તાજેતરમા મોરબીના સીરામીક ઝોન માટેલ રોડ પર ઇટાલીકા ગ્રુપ દ્વારા રાહત દરે દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇટાલીકા દવાખાનાનો મુખ્ય ઉદ્દેશ સમાજ સેવાનો છે. જેથી, ઇટાલીકા દવાખાનામાં દર્દીને માત્ર...
વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામર રોડ પેચવર્ક કરવા માંગણી
ચાર સરપંચોની કાર્યપાલક ઇજનેરને રજૂઆત
મોરબી : હાલ વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામરપટી રોડ પેચવર્ક કરવા તેમજ ખાડા પડી ગયેલ રોડને તત્કાલ ધોરણે રીપેર કરવા ચાર ગ્રામપંચાયતોનાં સરપંચોએ મોરબીના માર્ગ અને મકાન...




















