ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતિ બાબતે કમિશનરને આવેદનપત્ર
મોરબી : હાલ આજે બોરીયા પાટીના રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતિ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી મોરબીના આજુબાજુના...
મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસમાં 6,755 મણ જેટલી કપાસની આવક!!
ખેતરોમાં પાકના ઉતારાની સિઝન વચ્ચે માર્કેટ યાર્ડમાં જણસીઓ ઠલવાઇ, ગઈકાલે એક દિવસમાં વિવિધ જણસીઓની 7,695 મણ જેટલી આવક
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આ વખતે અતિવૃષ્ટિએ ખેતીમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે હવે...
મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા યુપીની ગેંગરેપની ઘટનાના વિરોધમાં વિરોધ પ્રદર્શન
કાળી પટ્ટી સાથે મૌન રેલી કાઢી પ્રતીક ધરણા પ્રદર્શન કરીને જઘન્ય અપરાધ કરનાર નરાધમોને કકડ સજા આપવાની માંગણી કરાઈ
મોરબી : હાલમા ઉત્તરપ્રદેશના હાથરસ ગામે યુવતી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયી હત્યા કરવાના...
મોરબીના વઘાસિયા નજીક ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું મોત
મોરબીના વાંરાનેર હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાથી કયુટોન સિરામીક વચ્ચેના ભાગમાં ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાઈ ગયુ હતુ જેથી થયેલા અકસ્માત બનાવવામાં બાઇક ચાલક એવા કોળી યુવાનનું મોત થયેલ છે જ્યારે...
નવલખી પોર્ટે વે બ્રિજ સંચાલકના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાલ
મોરબી : હાલ મોરબી જિલ્લાના નવલખી બંદરે વે બ્રિજ સંચાલકના વિરોધમાં અને ખરાબ રોડના પ્રશ્ને ટ્રક ચાલકોએ બે દિવસથી હડતાલનું એલાન કર્યું છે. આ સાથે આજે પોર્ટ ઓથોરિટીને આવેદન પણ આપવામાં...