Wednesday, July 16, 2025
Uam No. GJ32E0006963

ભાજપ અગ્રણી દ્વારા મોરબીને મહાનગર પાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન નો દરજ્જો આપવા માંગણી

મોરબી નગરપાલિકાના વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન(મહા નગરપાલિકા)માં તબદીલ કરીને માધાપર, વજેપર, શનાળા, રવાપર, નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડિયાદ, ત્રાજપર, લાલપર, વગેરે સહિતના ગામોનો સમાવેશ કરીને મહાનગરપાલિકા (મ્યુનીસીપલ કોર્પોરેશન) તરીકે દરજ્જો આપવા અંગે...

માળીયા (મીં)માં મધ૨ાતે બઘડાટી: ૪ને ગંભી૨ ઈજા

માળીયા (મીં)માં મધ૨ાતે બઘડાટી: ૪ને ગંભી૨ ઈજા માળીયા (મીં)માં ગઈકાલે મોડી ૨ાત્રીના મા૨ામા૨ીનો બનાવ બન્યો હતો. જેમા ચા૨ને ઈજા થતા માળીયા સિવિલેથી મો૨બી સિવિલે અને અહીંથી ૨ાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. માળીયા...

મોરબી : કરોડોનું ફુલેકુ ફેરવનાર ઠગ ચાર દિવસની રિમાન્ડ પર

પોલીસે છેતરપીંડી આચરનાર આરોપીને ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો મોરબી : મોરબીમાં કરોડોનું ફુલેકુ ફેરવનાર ઠગને આજે પોલીસે ૧૪ દિવસની રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે આ...

મોરબીમાં બીજા વર્ષે પણ વકીલ દિલીપભાઈ અગેચણિયા તથા તમામ હોદ્દેદારો ની બિનહરીફ વરણી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીમાં બીજા વર્ષે પણ વકીલ દિલીપભાઈ અગેચણિયા તથા તમામ હોદ્દેદારો ની બિનહરીફ વરણી કરવામાં આવેેલ હતી પ્રાપ્ત વિગતો મુજબ કે મોરબી જિલ્લા વકીલ મંડળ ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા...

મોરબીના મહેન્દ્રપરામાં પિતા-પુત્ર બાદ દાદીમા પણ કોરોનાથી થયા સંક્રમિત

મહેન્દ્રપરામાં નગવાડિયા પરિવારના પિતા-પુત્ર બાદ દાદીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : આજે શનિવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ કેસ થયા 40 મોરબી : મોરબીમાં કોરોનાનો પગપેસારો યથાવત રહ્યો છે. આજે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe