જાણો આજના વિવિધ જણસીઓના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
હાલ સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી ધાણાની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ
મોરબી : હાલ મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 28 ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ...
ટંકારા નજીક ડિવાઈડર સાથે અથડાતા યુવાન ઇજાગ્રસ્ત
ટંકારા : ટંકારા લતીપર ચોકડી નજીક જબુલપરના પાટિયા પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં હડમતીયાના 30 વર્ષના યુવાનને ઈજા પહોંચતા 108 દ્વારા ટંકારા બાદ વધુ સારવાર અર્થે...
ટંકારામાં બારીનો કાચ પેટમાં ઘુસાડી સિક્યોરિટી ગાર્ડનો આપઘાત
પ્રાથમિક તપાસમાં વતન જવા માટે ચિંતામાં રહેતા હોવાનું કારણ ખુલ્યું
ટંકારા : ટંકારાના ખિજડીયા રોડ ઉપર આવેલ ફેક્ટરીના સિક્યોરિટી ગાર્ડએ બારીના કાચથી પેટમા ઈજા કરી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. બે દિવસથી...
મોરબી જિલ્લા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યા
મોરબી : કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે નિષ્ઠાપુર્વક પોતાના જીવના જોખમે મોરબી જીલ્લાની પ્રજાના સ્વાસ્થ્યના રક્ષણ માટે તત્પર આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોકટોરો, નર્સો તેમજ રાત-દિવસ જોયા વગર ખડેપગે રહી સલામતીના ભાગરૂપે...
મોરબીના આંબેડકર કોલોનીમાં વીજશોકથી બે ગાયના મોત
મોરબીના આંબેડકર કોલોનીમાં વીજશોકથી બે ગાયના મોત
મોરબીની આંબેડકર કોલોનીમાં ટીસી પાસેથી પસાર થતી બે ગાયને વીજ શોક લાગત બન્ને ગાયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, વીજ...



















