મોરબીના વાવડી રોડની ગટરની સમસ્યા જાતે ઉકેલતા સ્થાનિકો
અનેક રજુઆત કરવા છતાં પણ તંત્રએ નીમ્ભરતાની હદ વટાવી દેતા સ્થાનિક લોકોએ ‘અપના હાથ જગન્નાથ’ની ઉક્તિને ચરિતાર્થ કરી
મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર રોડનું કામ ચાલતું હોય, એ દરમિયાન ગટર ઉભરાવવાની...
મોરબી : આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “સંવેદનહીન સરકાર” અન્ન નો અઘિકાર આપો અભિયાન
ગુજરાત ની ભાજપ સરકાર ૩ ઓગસ્ટ ના દિવસે “સંવેદના દિવસ” ઉજવીને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના છે ત્યારે એ આઈ સી સી ના સચિવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના...
હળવદમા બોગસ બંગાળી ડોકટરને ઝડપી લેતી પોલીસ
હળવદ પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો વધુ એક બંગાળી બોગસ ડોક્ટર પોલીસના હાથે ઝડપાયો છે. ડોક્ટર લાઇસન્સ વગર પ્રેક્ટિસ...
ચૂંટણી કાર્ડમાં મોટા છબરડા : ફોટો બીજાના, એડ્રેસમાં પણ ગોટાળા
એક જ પરિવારના 4 સભ્યોના ચૂંટણી કાર્ડમાં ભૂલ સામે આવી
મોરબીઃ હાલ મોરબી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા ચૂંટણી કાર્ડ કાઢવામાં છબરડો સામે આવ્યો છે. સુધારા થઈને આવેલા ચૂંટણી કાર્ડમાં...
વાંકાનેર : સગીરા પર દુષ્કર્મની ફરિયાદ કરનાર પરિવાર પર આરોપીના મળતીયાઓનો હુમલો
14 વર્ષની સગીર વયની બાળા પર થયેલ દુષ્કર્મની પરિવારજનો ફરિયાદ કરવા વાંકાનેર સીટી પોલીસ મથકે આવેલા જ્યાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ સગીર વયની બાળા પર કરેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ભોગ બનનાર...




















