મોરબી AVBP દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે ચીનની પ્રોડક્ટનું વિરોધ પ્રદર્શન
ચીનની પ્રોડક્ટનો બેહિષ્કાર કરવાની નારેબાજી લગાવી
મોરબી : ચીનની દગાબાજ નીતિ સામે દેશભરમાં પ્રબળ જનાક્રોશ ફાટી નીકળ્યો છે.ત્યારે મોરબી અખિલ વિદ્યાર્થી ભારતીય પરિષદ દ્વારા આજે ઓમ શાંતિ વિધાલયના ગ્રાઉન્ડ ખાતે દગાખોર ચીનની...
સુપરસીડથી બચવા મોરબી પાલિકાએ હાઇકોર્ટમાં કરેલી અરજી ફગાવાઈ
મોરબી: તાજેતરના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં મોરબી પાલિકાને સરકાર દ્વારા 16મી પહેલા જવાબ આપવા કરેલી તાકીદની નોટિસને મોરબી પાલિકાના કાઉન્સિલરોએ હાઇકોર્ટમાં ગુપચુપ રીતે પડકારી અરજન્ટ સુનાવણીની માંગ કરતા નામદાર હાઇકોર્ટે...
મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ
સાવરકુંડલા પંથકમાં કાચા મકાનો માટે 40 હજાર જેટલા નળીયા અપાયા
મોરબી : મોરબીમાં સેવાકાર્યોમાં હમેશા અગ્રેસર રહેતા અજયભાઇ લોરીયા વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મદદે આવ્યા છે. તેઓએ અસરગ્રસ્ત વિસ્તારોના જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ...
મોરબી: સિવિલ હોસ્પિટલમાં કોરોનાની લેબ શરૂ કરવાની માંગણી
સાથે મોરબી સિવિલ હોસ્પિટલમાં પાયાની સુવિધાઓનો અભાવ દૂર કરી જરૂરી સ્ટાફની ભરતી કરવાની પણ રજુઆત
મોરબી : મોરબી જિલ્લો બન્યો ત્યારે આરોગ્ય બાબતે હવે મોરબીને અન્ય જિલ્લા પર આધાર નહીં રાખવો પડે...
મોરબી : માધાપરવાડી શાળામાં પોકસો એકટ અંગે સેમિનાર યોજાયો
પીપીટી દ્વારા એક્ટની તમામ જોગવાઈઓ વાલીઓને સમજાવવામાં આવી
મોરબી : મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં પોકસો એક્ટ અંગે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિનેશભાઇ વડસોલાએ આ એક્ટ વિશેની સંપૂર્ણ માહિતી...




















