Tuesday, August 11, 2026
Uam No. GJ32E0006963

મોરબીનો લોકમેળો સામાકાંઠે પરશુરામ પોટરી મેદાનમાં યોજવા માંગ

રબીમાં સાતમ આઠમના તહેવારો નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે લોક મેળો સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં યોજવામાં આવે તેવી માંગ કરાઈ છે         મોરબીના સામાજિક કાર્યકર જયેશભાઈ મકવાણા...

મોરબીમાં જુગારની મોસમ પુરબહારમાં, ૧૦ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીમાં વારીયા પ્લોટ નજીક આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે દરોડો પાડીને ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસ...

મોરબીના સિરામીક યુનિટમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ ઉપર સીરામીક યુનિટમાં મજૂરોની ઓરડીમાંથી હત્યા કરેલી લાશ મળી હતી જેથી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી હતી દરમ્યાન મૃતક મહિલાના પતિની તાલુકા પોલીસે ધરપકડ કરેલ...

માળીયાના લક્ષ્મીવાસ ગામમાં પૂરના પાણીથી મોટું નુકશાન

મોરબી જિલ્લાની અંદર ગત તારીખ ૯ અને ૧૦ ના રોજ ભારે વરસાદ પડયો હતો જેના કારણે શહેરની અનેક સોસાયટી વિસ્તાર તેમજ જુદા જુદા તાલુકાના અનેક ગામોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા...

દુકાન ચલાવવી હોય તો રૂ. 5 હજાર આપવા જોશે !! વેપારીને ફડાકા મારી ધમકી

બે શખ્સો સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ માળીયા : માળીયા મીયાણામાં દુકાન ચાલવવી હોય તો રૂ.5 હજાર આપવાનું કહેતા વેપારીએ આ રકમ આપવાનાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ તેમને...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...