Friday, April 3, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી નજીક સિરામિક કારખાનામાં જુગારની રેડ: પાંચ જુગારી પકડાયા

મોરબી નજીકના ઢુવા ગામ પાસે આવેલ કારખાનામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે પાંચ જુગારી ૧.૪૪ લાખની રોકડા સાથે ઝડપાયા હતા મોરબી એલ.સી.બી.ના પુથ્વીરાજસિંહ જાડેજા...

મોરબીના લાલબાગમાં જજના હસ્તે વૃક્ષારોપણ

મોરબીના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયાની તાજેતરમાં મોરબી નગરપાલિકાના પેનલ વકીલ તરીકે નિમણુંક થયેલ હોય જે ખુશીના અવસરની પ્રાસંગિક ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જજોના હસ્તે વૃક્ષારોપણ કરીને લોકોને ગ્લોબલ વોમીંગની સમસ્યા...

મોરબી જીલ્લાના સિચાઈ કૌભાંડમાં પુનાભાઈ રાઠોડ જેલ હવાલે

મોરબી જિલ્લાની નાની સિંચાઇ યોજનાના કૌભાંડની અંદર છેલ્લે પકડવામાં આવેલ હળવદ તાલુકાની રણમલપુર ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેનના રિમાન્ડ પૂરા થતાં હાલમાં તેને જેલહવાલે કરવામાં આવેલ છે અને આ કૌભાંડની...

મોરબી જીલ્લામાં જુગારની વધુ સાત રેડ: ૫૧ જુગારી ૧.૩૪ લાખના મુદામાલ સાથે ઝડપાયા

મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં પોલીસ દ્વારા જુદીજુદી જગ્યાએ કુલ મળીને સાત રેડ કરવામાં આવી હતી જેમાં ૫૧ જુગારી ૧.૩૪ લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી...

મોરબીમાં ગટર સફાઈ મુદ્દે પાલિકાના સેનિટેશન વિભાગના ઝોન ઇન્ચાર્જને માજી કાઉન્સીલરે લાફો ઝીક્યો

એ-ડીવીઝન ખાતે બે માજી કાઉન્સીલર સામે નોંધાઈ ફરિયાદ: એટ્રોસિટી, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ નોંધાયો ગુનો મોરબી શહેરના માધાપર વિસ્તારની અંદર ગટર સફાઈની કામગીરી પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના...