વાંકાનેરનાં કોવિડ કેર વિભાગમાં 14 દર્દીઓ સારવાર હેઠળ : એક પેશન્ટ રીફર કરાયો
સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલમાં છતાં વેન્ટિલેટરની પણ સુવિધા નથી!
વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લાને કોરોનાએ અજગર ભરડો લીધો છે ત્યારે વાંકાનેરમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર વિભાગ શરૂ કરાયો છે...
મોરબીમાં વરસાદના પાણી વચ્ચે બનાવેલ ડામર રોડનું ત્રણ દિવસમાં ધોવાણ
કોન્ટ્રાકટરોની ઘોર લાપરવાહીથી લોકોના પૈસા પાણીમાં વહી ગયા : કોન્ટ્રાકટરોનું પેમેન્ટ અટકાવી દેવાનો ચીફ ઓફિસરે નિર્દેશ આપ્યો
મોરબી : એક સર્વ સામાન્ય બાબત છે કે પાણીમાં ડામર કોઈ કાળે ટકતો નથી. આમ...
મોરબીના જેતપર રોડ પર કીચડના કારણે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
મોરબી : હાલ મોરબીના જેતપર રોડ પર એક મોટો અકસ્માત થતાં ટળ્યો છે. મોરબીના જેતપર રોડ પર પાવડીયારી બ્લુઝોન પાસે વરસાદના કારણે ભારે કીચડ થઈ ગયો છે.
જેના કારણે આજે ત્યાંથી પસાર...
હળવદ: વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા તલ, બાજરી જેવા પાકોને નુકશાન
હળવદ: હળવદમાં પવન સાથે આવેલ વરસાદથી ઘનશ્યામગઢ ગામના રોડ પર ૩ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા તેમજ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેતરોમાં પાણી ભરાતા તલ, બાજરી જેવા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે...
મોરબી જિલ્લામાં 5 લાખ લોકોના ડોર – ટુ – સર્વેમાં 800થી વધુને શરદી ઉધરસ
મોરબી,માળીયા,હળવદ અને વાંકાનેર પાલિકા વિસ્તારમાં 1.31 લાખ ઘરની મુલાકાત લેતું આરોગ્ય તંત્ર
હાલ પોશ વિસ્તારમાં કોરોનાનો તીવ્ર પગપેસારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે
મોરબી : મોરબી જિલ્લામાં હાલ ત્રીજી લહેરમાં કોરોના હાહાકાર...




















