મોરબી નગરપાલિકાનું ટ્રેક્ટર..ટાયરમાં હવા વગર પણ દોડે છે !!
મોરબી : તાજેતરમા હવા વગરના ટાયર હોય અને એમાં પણ ટાયર ફાટી જાય પછી પાછળની ટ્રોલી રોડ ઉપર ડોલતી હોય, ટ્રેકટરના આવા સ્ટંટ તો ભાઈ નસીબદારને જ જોવા મળે. આ સ્ટંટ...
મોરબીના લાતીપ્લોટમાં ઉભરાતી ગટરથી વેપારીઓ ત્રાહિમામ
મોરબી : મોરબી શહેરની કરોડરજ્જુ ગણાતા અને નગરપાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરવા છતાં ઔદ્યોગિક વિસ્તારમાં લાતીપ્લોટમાં તંત્રએ સુવિધાઓ આપવામાં કાયમ માટે ઘોર ઉપેક્ષા દાખવી છે. જેને કારણે લાતીપ્લોટ વિસ્તાર વર્ષોથી અનેક...
મોરબીમાં કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દી સહિત 58ના સેમ્પલ લેવાયા : ગઈકાલના તમામ રિપોર્ટ...
મોરબી : મોરબીમાં આજે કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દી નોંધાયા છે. આ બન્ને દર્દી સહિત કુલ 58 લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. બીજી બાજુ રવિવારના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું...
અનલોક-2 : મોરબીથી તમામ લાંબા અંતરની એસટી સેવાઓનો શુભારંભ
લાંબા અંતરની બસ સેવા પુનઃ શરૂ થતા એડવાન્સ બુકિંગ કરાવતા મુસાફરો
મોરબી : આજથી અનલોક-2 શરૂ થઈ ગયો છે ત્યારે મોરબીથી લાંબા અંતરની બસ સેવા પૂર્વવત કરવામાં આવી છે. લાંબા અંતરની તમામ એક્ષ્પ્રેસ બસ સેવા શરૂ કરવામા આવી છે. મોરબી એસટી ડેપોથી વેરાવળ,...
મોરબી: વવાણીયાથી મોટા દહીંસરા રેલ્વે ટ્રેક પર રો મટીરીયલનો પથારો
રેલ્વે તંત્રએ રેલ્વે લાઈન ઉપર સેફટી બેરીગેટની કામગીરી કર્યા બાદ વધારાનો સમાન રોડ ઉપર છોડી દેતા અકસ્માતનો ભય
મોરબી : હાલ માળીયાના વવાણીયાથી મોટા દહીંસરા રેલ્વેટ્રેક પર રેલ્વે તંત્રની આંડોડાઈ સામે આવી...



















