મોરબીની 6 સિરામીક ફેકટરીમાંથી રૂ.3કરોડની GST ચોરી ઝડપાઈ
મોરબી : હાલ રાજકોટ અને અમદાવાદ ડીજીજીઆઇની સયુંકત ટીમો દ્વારા બુધવારે બપોર બાદ મોરબીની 6 સિરામીક ફેકટરીઓમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ પ્રાથમિક તબ્બકે જ રૂ.3 કરોડની...
માનવતા : હળવદમાં રુદ્ર પાર્ક સોસાયટીના રહીશો ૩ વર્ષથી શ્વાનો માટે લાડુ બનાવે છે...
હળવદ:હળવદના સરા રોડ ઉપર આવેલ રુદ્ર પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીમાં લાડુ બનાવી મૂંગા પશુઓને ઘાસચારો અને શ્વાનોને લાડુ છેલ્લા ત્રણ વર્ષથી ખવડાવે છે, રુદ્ર પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીઓમાં વિવિધ...
વાંકાનેર : ખેડુતોને વર્ષ 2018-19નો પાકવિમો આપવાની માંગ
વાંકાનેર : વર્ષ 2018 19 માટે વાંકાનેર તાલુકાના જોધપુર ગામના ખેડૂતોએ પાક વીમા માટેનું પ્રિમિયમ ભર્યુ હતુ અને આ વર્ષમાં વરસાદ ની સારી એવી ઘટ રહેતા પાકમાં ઓછું ઉત્પાદન આવેલ હોય,...
તા. 23/2/2022 હાલ કોરોનાના માત્ર 3 જ કેસ : એક્ટિવ કેસ 24 જ રહ્યા
હળવદ તાલુકામાં 2 અને ટંકારા તાલુકામાં 1 કેસ : 6 દર્દીઓ સાજા થયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ...
મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!
મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે.
જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે....




















