મોરબીની Dysp કચેરી ખાતે પોલીસ દ્વારા વન મહોત્સવ ૨૦૨૦ ની ઉજવણી
મોરબી: વન મહોત્સવ ૨૦૨૦ ની ઉજવણી અંતર્ગત આજે પોલીસ પરિવાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
વન મહોત્સવ ૨૦૨૦ ઉજવણી અંતર્ગત આજે મોરબીની નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે...
મોરબી : જીએસટી કૌભાંડમાં ઝડપાયેલ આરોપી ૨ દિવસના રિમાન્ડ પર
મોરબીમાં કરોડો રૂપિયાના જીએસટી ચોરી કોભાંડમાં એસઓજી ટીમે અગાઉ ૧૪ આરોપીઓને ઝડપી લીધા બાદ વધુ એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે અને આરોપીને કોર્ટમાં...
ટંકારા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે માસ્ક વિતરણ,યજ્ઞ,અને સફાઇ અભિયાન
(પ્રતીક આચાર્ય,ટંકારા) આજરોજ તારીખ 17 સપ્ટેમ્બર 2020 ના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 70 માં જન્મદિવસ નિમિત્તે ટંકારા તાલુકા ભાજપ દ્વારા મોદી સાહેબ દીર્ઘાયુ દ્રષ્ટિ માટે ટંકારા તાલુકા ભાજપ...
વાંકાનેર : કોઠારીયા ગામે 25 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર પોલીસે ગતરાત્રે બાતમીના આધારે કોઠારીયા ગામે દારૂની રેડ કરીને ત્યાંથી 25 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી...
મોરબી : ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ જમીન કૌભાંડ આચર્યું, આરોપી ઝડપાયો
જમીનની માંગણી સ્વીકૃત ના થતા નકલી ડોક્યુમેન્ટ બનાવી સરકારી જમીન પોતાના નામે કરી લેવાનો કર્યો પ્રયાસ : નકલી સરકારી કાગળો અને અધિક કલેકટરની સહી પણ જાતે જ કરી લીધી
મોરબી : મોરબીમાં...



















