મોરબીના જાંબુડિયા નજીકથી જુગાર રમતા છ શખ્શો ઝડપાયા
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એમ વી પટેલની ટીમના મહિપતસિંહ જાડેજા, દિનેશભાઈ બાવળિયા, જુવાનસિંહ ઝાલા, અમિતભાઈ વાંસદડિયા, હિતેશભાઈ ચાવડા, ચંદ્રસિંહ પઢીયાર,...
હળવદમાં હસું દરજીની જુગાર કલબ ઉપર દરોડો
રાજકીય નેતાઓના કપડાં સિવતા હરેશ ઉર્ફે હસુએ રાતો - રાત રૂપિયા કમાવા જુગાર કલબ શરૂ કરતા જ પોલીસનો સપાટો
હળવદ : હળવદમાં રાજકીય નેતાઓના કપડાં સિવતા હરેશ ઉર્ફે હસું દરજીએ રાતો -...
હળવદમાં જન્માષ્ટમી શોભાયાત્રા ના કાર્યાલયનો શુભારંભ કરાયો
સંતો મહંતો તેમજ શહેરની ધર્મપ્રિય જનતા રહી હાજર
હળવદ : હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે પરંપરાગત શોભાયાત્રા મા મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય...
માળિયા : જખરીયા વાંઢ પાસે બે વ્યકતિ ડૂબી જતાં લાશો મળી હતી
માળિયા-મિયાણાના જખરીયા વાંઢ ખાતે ગત શનિવારના ભારે વરસાદમાં ચાર લોકો ડૂબી ગયા હતા જોકે તાત્કાલિક બે લોકો બહાર નીકળી ગયા હતા જ્યારે બે લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેમાંથી ગઇકાલે...
ટંકારા : પુર અસરગ્રસ્તોનું જીવના જોખમે રેસ્ક્યુ કરનાર જાબાઝ પોલીસ મેનનું સન્માન
ટંકારા : ટંકારા તાલુકામાં ગઈકાલે અતિ ભારે વરસાદ પડતાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી તે દરમ્યાન ટંકારાના પોલીસ કોન્સ્ટેબલએ જીવના જોખમે પુરમાં ફસાયેલા અસરગ્રસ્તોને ખભે બેસાડીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બચાવી લીધા...




















