માળિયા (મી.): ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જુના નાગડાવાસના કિસાનોને ખેડૂત આંદોલનમાં જોડાવવા અપીલ
સમિતિ દ્વારા આ અન્વયે મિટિંગ યોજાઈ
મોરબી : હાલમા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે હાલમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન અને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં...
વાંકાનેરમાં ખાતર કૌભાંડની શંકા: ખેડૂતે એક થેલી ખાતર લીધું પરંતુ બિલ બન્યું સાડત્રીસ થેલીનું!!
ડીએપી ખાતરની એક થેલીના રૂ.૧૨૦૦ ને બદલે ૩૭ બેગ ખાતરના રૂ.૨૭૫૪૭નો મેસેજ આવતા ભાંડો ફૂટ્યો
વાંકાનેર: હાલ ખેડૂતોને સનસીડાઈઝ ભાવે મળતા યુરિયા, એમોનિયા અને ડીએપી જેવા ખાતરની સબસીડી હજમ કરી ખાતરના કાળાબજાર...
મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 4 હજાર જેટલા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું
મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આ વર્ષે 4 હજારથી વધુ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. હવે કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે આ વર્ષનું વિતરણ કાર્ય પૂર્ણ કરી દેવાયું...
મોરબીમાં બંધની નહિવત અસર જોવા મળી : હળવદ, વાંકાનેર અને ટંકારામાં પણ મિશ્ર...
આજે બંધના એલાનને પગલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિનો માહોલ, માર્કેટીંગ યાર્ડ, બજારો, એસટી પણ ચાલુ
મોરબી, વાંકાનેર, હળવદ, અને ટંકારા : આજે કૃષિ સંબધિત ત્રણ વિધાયકો રદ કરવાની માંગ સાથે આજે...
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કપાસની ખરીદી માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા રજુઆત
મોરબી : સીસીઆઇમાં રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને કપાસ વેચવા માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થામાં થોડો ફેરફાર કરી સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રજુઆત કરી છે.
તારીખ 8-6-2020ના રોજથી ગોઠવાયેલી...



















