Friday, June 26, 2026
Uam No. GJ32E0006963

મોરબીના સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારા દ્વારા તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી

(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબીના સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારા દ્વારા તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણીકરવામાં આવેલ હતી જેમાં તેમણે પ્રજ્ઞાચક્ષુ વડીલો અને અનાથ બાળકોને ભાવતા ભોજનીય કરાવી તેમના અંતરના આશીર્વાદ મેળવ્યા હતા મળતી માહિતી...

ટંકારા : જયનગર ગામમાં કન્ટેન્મેન્ટ ઝોનની ગાયોને બચાવવા કલેક્ટરને રજૂઆત

કારા : ટંકારાના સાવડી ગ્રામ પંચાયતના સદસ્ય જગદીશ દુબરીયાએ જયનગર ગામમાં કન્ટેન્મેન્ટ ઝોનની ગાયોને બચાવવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરેલ છે. આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ટંકારાના જયનગર...

મોરબી: દબાણ હટાવ ઝુંબેશની આગોતરી જાણ થતા વેપારીઓ સ્વૈચ્છિક રીતે દબાણ દુર કરવા લાગ્યા

મોરબી : હાલ મોરબી મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અંગે જાણ કરાતા બે રોડ ઉપર આજે વેપારીઓએ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું શરૂ કરી દીધું છે. મહાપાલિકા જેસીબી ફેરવે તે...

મોરબીના લાતી પ્લોટમાં કાદવમાં ટ્રક ફસાઇ ગયો

મોરબી : હાલ મોરબીના લાતી પ્લોટમાં આજે એક ટ્રક ફસાઈ ગયો હતો. જેને કારણે આ વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર લાતી પ્લોટ 7માં આજે લોખંડના...

મોરબી જિલ્લામાં ડિજિટલ આંદોલનને વેગવતું બનવવા ખેડૂતો દ્વારા ગામેગામ વૃક્ષો વવાશે

પાક વીમા સહિતના પ્રશ્ને સરકારને ઢંઢોળવા માટે નવતર આંદોલન કરવા ખેડૂતો સજ્જ મોરબી : હાલ ગુજરાતભરમાં ખેડૂતો પોતાની ત્રણ માંગણીને લઈ પાકવિમા કંપનીઓ સામે બાંયો ચડાવીને અનોખી રીતે વિરોધ દર્શાવી રહ્યા છે....
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...