5 એપ્રિલે બેલા (રં.) ગામે મેલડી માતાજીના મંદિરે પાટ તેમજ તાવાનું આયોજન
મોરબી : બેલા (રં.) ગામે આગામી તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ ભગાબાપાની મેલડી માતાજીના મંદિરે 33 જ્યોતનો ઠાકરનો પાટ તેમજ તાવાના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગા બાપાની મેલડી માતાજીના મંદિરે...
હળવદમાં રીપેરીંગ માટે પડેલી કારમાં ઓચિંતી આગ લાગી
હળવદ : હળવદના સરા રોડ ઉપર નર્મદા કેનાલની બાજુમાં સિદ્ધનાથ પાર્કમાં ગેસ વેલ્ડીંગના કામ માટે મુકવામાં આવેલી એક ફોર્ડ કંપનીની કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી.
આ આગને કારણે કાર સંપૂર્ણ બળીને...
મોરબી જીલ્લા ભાજપ માલધારી સેલના વિવિધ હોદેદારોની નિમણુંક કરાઈ
મોરબી : હાલ મોરબી જીલ્લા ભાજપ માલધારી સેલના વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા...
મોરબી: આજે ફક્ત મોરબી શહેરમાં 1 નવો કેસ નોંધાયો , 7 દર્દી સાજા થતા...
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3339 કેસમાંથી 3091 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 36 જેટલા એક્ટિવ કેસ
મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય...
કાંતિનગરના 6 મકાન કન્ટેઇનમેન્ટ ઝોનમાં લેવાયા : અધિકારીઓ એ તપાસ કરી
અમદાવાદ ખાતે આવેલો વૃદ્ધનો પોઝિટિવ કેસ મોરબી જિલ્લામાં ગણાયો , જિલ્લાના કુલ કેસ 7 થયા : વૃદ્ધ તેમના પરિવાર સિવાય કોઈના સીધા સંપર્કમાં ન હોવાનું આવ્યું સામે
મોરબી : મોરબીમાં જાન્યુઆરી માસમાં...



















