મોરબીમાં નવા બની રહેલા બંગલામાં ઉંચાઈથી પટકાતા બાળકીનું મોત
મોરબીના સરદારબાગ નજીક સોમનાથ સોસાયટીમાં નવા બંગલા બનતા હોય જેમાં શ્રમિકની આઠ વર્ષની દીકરી મોનિકા જાલમસિંગ રાઠોડ નામની બાળકી બંગલા પરથી ઉંચાઈથી નીચે પડી જતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી...
લાતીપ્લોટમાં ઉધોગકારોની રજુઆતથી તંત્ર કાર્યરત થયું
મોરબી: મોરબીના લાતીપ્લોટમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે ઉધોગકારો અને વેપારીઓએ ધારાસભ્યને સાથે રાખી કલેકટરને ઉગ્ર રજુઆત કરી હતી. જેના પગલે તંત્ર 24 કલાકમાં દોડતું થયું હતું.તંત્રએ આજે લાતીપ્લોટમાં ઉભરતા...
મહાપાલિકાએ વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવી : એક જ મહિનામાં 1.88 કરોડની વસુલાત
મોરબી : હાલ નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં હવે કોર્પોરેશનના સત્તાધીશોએ વેરા વસુલાત ઝુંબેશ વધુ સઘન બનાવી વર્ષોથી વેરો નહિ ભરતા લોકોની મિલકતો સીલ કરવાનું શરૂ કરતા જ કોર્પોરેશનની તિજોરીમાં...
મોરબી જિલ્લામાં સવારે 4.8 ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયેલા
મોરબી : સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારે 7-40 મિનિટે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. જેમાં મોરબી જિલ્લામાં પણ આશરે 3-4 સેકન્ડ માટે અવાજ સાથે ધરતીકંપ અનુભવાયો હતો. આ આંચકો આવતા મોરબી જિલ્લાના...
મોરબી : સીરામીક કંપનીમાં cgst ની રેડ : 11 લાખની જી.એસ.ટી.ચોરી પકડાઈ
કરચોરી કરતા સીરામીક એકમો અને સીરામીક ટેડર્સ પર સમયાંતરે કાર્યવાહી ચાલુ
મોરબી : રાજકોટ સી.જી.એસ.ટી કમિશનોરેટની પ્રિવેન્ટિવ ટિમ દ્વારા સમયાંતરે સોફ્ટ ટાર્ગેટ મનાતા મોરબીના સીરામીક ઉધોગ પર જી એસ ટીની ચોરી મામલે...



















