મોરબીના બેઠાપુલ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી જારી
ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે બેઠાપુલના બન્ને છેડે લોખંડની આડશો મૂકી દેવાય
મોરબી : મોરબીના બન્ને પુલ નીચે મચ્છુ નદીના પટ ઉપર બનાવાયેલા બેઠાપુલ ઉપર ટ્રાફિકની ગીચતા વધી ગઈ હતી. આથી, બેઠાપુલ ઉપર...
મોરબી સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવ્યો: 140 જીવીટી એકમો બંધ કરવા વિચારણા
મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. ખાસ કરીને જીવીટી ટાઇલ્સ ઉત્પાદન કરતા એકમોને મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે ક્રમશઃ એકમો બંધ કરવા અંગે હાલ વિચારણા...
મોરબીની સિવિલ હોસ્પિટલ ઓક્સિજનનો બાટલો બદલતી વખતે દુર્ઘટના : યુવાન ઇજાગ્રસ્ત
મોરબી : આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો માથે નમી જતા એક યુવાન ઇજાગ્રસ્ત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ યુવાન હાલ સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિવિલ...
કોરોના : મોરબીની નિર્મલ વિદ્યાલયની વિદ્યાર્થીની સહિત આજે 25 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ
હાલ મોરબી શહેરમાં 18, ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા : ટંકારા ગ્રામ્યમાં 4 અને માળિયા ગ્રામ્યમાં 1 કેસ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 18...
મોરબીમાં ગઈ રાત્રે દોઢ કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો
મોરબી : મોરબી શહેરમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાત્રે 8:30થી 10 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સામાકાંઠે માત્ર 5 મિમી જેટલો જ વરસાદ નોંધાયો છે.
મોરબીના...