મોરબીના માળિયા વનાળિયામા ફરી બઘડાટી : ૪ ઘાયલ, ૧૧ સામે નોંધાતો ગુનો
ફરિયાદી પક્ષનું કલેકટરને આવેદન : અગાઉ પણ ઝઘડો થયા બાદ બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ ‘તી
મોરબી : મોરબીની માળિયા વનાળિયા સોસાયટીમાં ફરી બઘડાટી બોલતા ૪ લોકો ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું...
હવેથી લગ્ન પ્રસંગનું પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવું પડશે.. જાણો માહિતી
મોરબી : હાલ ગુજરાત રાજ્યમાં હાલમાં લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીઓના કિસ્સામાં ખુલ્લા સ્થળોએ, બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50%થી વધુ નહીં પરંતુ મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગના આયોજનને મંજૂરી આપવાની જોગવાઇ અમલમાં...
મોરબી પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 190 આવાસોનો ડ્રો યોજાયો
મોરબી : મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 190 આવાસોનો ડ્રો યોજાયો હતો.જેમાં ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓની હાજરીમાં અને ગાંધીનગર ખાતેના અધિકારીના નિર્દશન હેઠળ ઓનલાઈન ડ્રો કરવામાં...
મોરબીમાં 6 હજારની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કરવાની સાથે હુમલો
ચાર શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ
મોરબી : મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયામાં ચૂકવવાના બાકી રહેતા 6 હજારની ઉઘરાણી મામલે યુવાનનું ચાર શખ્સોએ અપહરણ કરીને હુમલો કર્યો હોવાનો બનાવ...
ટંકારા: કોરોના પોઝિટિવ યુવાન ભાવેશ ભાગીયાની તબિયતમાં સુધારો
મોરબી: ટંકારા તાલુકાના સાવડી ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા ભાવેશભાઈ ધરામશીભાઈ ભાગીયા ઉ.વ.38 નામનો યુવાન તેમના પત્ની અને બે બાળકો સાથે કારમાં ગત તા.23 ના રોજ પરત સાવડી ગામે જયનગર...