મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી : આજરોજ તા. 28 સપ્ટેમ્બર એટલે ક્રાંતિકારી શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ શહીદ ભગતસિંહને શબ્દો વડે શ્રદ્ધાંજલિ પાઠવી છે.
દેવેનભાઈ રબારીએ યાદીમાં જણાવ્યું...
વાંકાનેરમાંથી વધુ 4 નકલી ડોકટર પકડાયા, ડિગ્રી નહીં છતાં ચલાવતા હતા ક્લિનિક
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબનું પ્રમાણ સતત વધી રહ્યું છે
સીરામીક ઔદ્યોગિક વિસ્તાર અને ગ્રામ્ય પંથકમાં ક્લિનિક ચાલુ કરી આયુર્વેદિક, હોમિયોપેથીક કે એલોપેથી તબીબને નામે...
ચૂંટણી પુરી થતા જ ઠેર ઠેર ભૂગર્ભના પાણી છલકાયાના સમાચાર
શહેરભરમાં ઉભરાતી ગટરોની તીવ્ર દુર્ગંધથી રોગચાળાનો પણ ઝળુંબતો ખતરો
મોરબી: હાલ પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ મચ્છુ તારા વહેતા પાણીથી મોરબી શહેરને એક આગવી ઓળખ મળી હતી પરંતુ તાલુકામાંથી જિલ્લો બની અને હવે મહાનગર...
મોરબીમાં ફરી ગેસનું પ્રેશર ઘટ્યું, ઉદ્યોગકારો દોડ્યા
એક કલાક કરતા પણ વધુ સમય અધિકારીઓએ બેઠક કરી અંતે માત્ર આશ્વાસન
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશ બાદ મોરબીમાં ગેસી ફાયર વપરાશ બંધ થયા બાદ ઉદ્યોગકારોએ નેચરલ ગેસનૉ ઉપયોગ કર્યો જોકે અચાનક ગેસની...
મોરબી જલારામ મંદિરે 4 જાન્યુઆરીએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
મોરબી : હાલ આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. જો કે, અત્યાર સુધી ના...