વાંકાનેર: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ગુજરાતના દરેક ગામમાં “पहली राखी, देश प्रेम की” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

0
200
/

દેશના સૈનિકો ને વિજયસુત્ર નિમિત્તે રાખડી મોકલવા માં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર નગર માંથી આંગણવાડી બહેનો સીવણ ક્લાસ ની બહેન જીનીયસ ક્લાસીસ ની બેનો થઈને ને 51 બહેનો દ્વારા દેશના સૈનિકોને રાખડી મોકલવામાં આવી હતી

તેમજ સરહદ પર દેશની રક્ષા કરતા આપના જાંબાઝ વિરો ની રક્ષા માટે ઈશ્વરને પ્રાથના કરવામાં આવી હતી. આ પ્રસંગે વાંકાનેર નગર સંયોજક રાહુલભાઈ જોબનપુત્રા એકત્ર રાખડી સરહદ પર દેશની રક્ષા કરતા વીર જવાનો ને મોકલી આપવામાં આવી હતી.

(તસ્વીર : મુકેશ પંડ્યા, વાંકાનેર)

 

 

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/