હળવદના 23,396 બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાયા

0
14
/
આરોગ્ય વિભાગની ૯૯.૩૦ ટકા કામગીરી

હળવદ : હળવદમાં આરોગ્ય વિભાગ દ્વારા ૩૧ જાન્યુઆરી રવિવારના રોજ ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રવિવારના રોજ હળવદના જુદા-જુદા ૯૯ બુથ પર ૨૦૨૩૫ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાયા હતા. જ્યારે બાકી રહી જનાર બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે અને મંગળવારના રોજ ઘરે-ઘરે જઈ પોલિયોના ટીપા પીવડાવ્યા હતા જેમાં વિભાગે ત્રણ દિવસમાં ૨૩,૩૯૩ બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા છે એટલે કહી શકાય કે આરોગ્ય વિભાગની ૯૯.૩૦ ટકા કામગીરી રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/