હળવદના સુંદરી ભવાની ગામમાં કુવામાં પડેલી ગાયને બચાવાઈ

0
59
/

હળવદ : હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામમાં ગઈકાલે એક ખુલ્લા કુવામાં ગૌમાતા પડી ગયેલ હતા. આ બનાવની જાણ માલધારી યુવા સંગઠન – મોરબીના સુંદરી ભવાની ગામના સભ્ય મુકેશભાઈ ભરવાડ અને મેહુલભાઈ ભરવાડને થતાં તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ અન્ય ગ્રામજનોના સહયોગથી ગૌમાતાને બચાવીને ઉમદા કાર્ય કર્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/