મોરબીની આંગડિયા પેઢીના કર્મચારીએ રૂપિયા ૪૩.૨૦ લાખથી વધુની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ
મોરરબી: સમગ્ર બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના ઉડ ગામના રહેવાસી અને હાલમાં વડોદરાની વાઘોડિયા રોડ પર આવેલ પ્રમુખ સોસાયટીમાં રહેતા મગનભાઈ ઉકાજી પ્રજાપતિએ મોરબી સીટી એ ડીવીઝન ફરિયાદ નોધાવી...
મોરબી : દેશી દારૂ અને મારામારીના ગુનાનો આરોપી પોલીસના હાથે ઝડપાયો
મોરબી : તાજેતરમા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ તથા એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના દેશી દારૂના એક ગુનામાં તથા રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના મારામારીના બે ગુનામાં...
મોરબીમાં આવતી કાલે ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો ભવ્ય શુભારંભ
કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા પિયુષજી ગોયલ સાંસદ અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડિયા તેમજ શ્રી ભરતભાઈ બોઘરા સાથે પૂર્વ ચેરમેન મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ શ્રી...
રાજ્યમાં ફરી મેઘો જામશે ! આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી
મોરબી : હાલ રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે છેલ્લા અઠવાડીયાથી એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રીય થઈ રહી છે, જેના કારણે ફરીથી વરસાદનું જોર...
મોરબીના કાલીકા પ્લોટ નજીક રહેણાંક મકાનમાં ક્રિકેટ પર સટ્ટો રમતો એક ઝડપાયો
મોરબી : ખબર મુજબ મોરબી એલ.સી.બી. દ્વારા મોરબીના કાલીકા પ્લોટમાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા કુલ રૂ. 60,500ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
ગઈકાલે તા. 29ના રોજ એલ.સી.બી.ના સ્ટાફને મળેલ...
























