મોરબી જિલ્લામાંથી કર્ફ્યુભંગ બદલ 40 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા
મોરબી : અનલોક 2.0 દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી લાગુ થયેલા કર્ફ્યુની અમલવારીનો ભંગ કરતા મોરબી જિલ્લામાંથી 40 લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાંથી...
મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં મહિલા શૌચાલયની માંગ બાબતે અરજી
મોરબીના નહેરૂ ગેઇટના ચોકમાં મહિલા શૌચાલયની અંગે આગેવાનો અનેક વખત રજૂઆતો કરીને થાક્યા હોવા છતાં આજદીન સુધી સુવિધા ઉભી કરવામાં ન આવતા સમાજીક અગ્રણીઓ દ્વારા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા કલેક્ટર...
મોરબી જિલ્લાના ડેમોની રાત્રીના 10 વાગ્યાની સ્થિતિની વિગત
મોરબી : તાજેતરમા મોરબીમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. તેવામાં મોરબી જિલ્લાના તમામ ડેમો ગઈકાલથી પાણીની પુષ્કળ આવક થતા દરવાજા ખોલવાનો સિલસિલો ચાલ્યો હતો. જો કે મેઘવીરામને પગલે...
ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે ફાળો એકઠો કરવા બદલ રાજપૂત કરણી સેનાનું સન્માન કરવામાં આવ્યું
મોરબી : હાલ મોરબીમાં રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ 3 માસના બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની મેડિકલ સહાય માટે ફાળો એકઠો કરવાનું સેવાકાર્ય...
મોરબી SBI ની મુખ્ય બ્રાંચમાં ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા બેંક બંધ કરવી પડી...
તાજેતરમા મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે આરોગ્ય વિભાગ ગમે તેવું રૂપાળું ચિત્ર બતાવવા પ્રયાસ કરે પરંતુ હકીકત એ છે કે કહેર સતત વધી રહ્યો છે અને...























