મોરબીમાં જન્મ-મરણના દાખલા કઢાવવામાં લોકો ને હાલાકી
મોરબી : કતારમાં ઉભા રહ્યા વગર જે કામ ન થઈ શકે તેને સરકારી કામ કહેવાયતંત્ર સરકારી કામની આ વ્યાખ્યા બનાવી રહ્યું છે.લોકો નાના એવા કામ માટે પણ હેરાન પરેશાન થઈ રહ્યા...
અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન
મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં...
મોરબીના ધુળકોટમાં ભાયુભાગની જમીનની ભાગબટાઈમાં તકરાર
બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવી
મોરબી : હાલ મોરબીના ધુળકોટ ગામે ભાયુભાગની જમીનની ભગબટાઈ મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ બનાવ અંગે બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે...
મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપ. સોસા. લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક કરાઈ
ચેરમેન તરીકે મગન વડાવિયા અને વાઇસ ચેરમેન તરીકે કિશોર રાઠોડની વરણી
મોરબી : શહેરમા ગઈકાલે મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપ. સોસા. લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક કરવામાં આવી છે. જેમાં મોરબી પીપલ્સ...
મોરબી: ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ 27 માર્ચે બેઠક નંબરની ચકાસણી કરી શકશે
મોરબી : હાલ મોરબી સહીત રાજ્યભરના ધોરણ-10 અને ધોરણ -12ના વિદ્યાર્થીઓ આગામી તા.27ના રોજ સાંજે 4થી 6 દરમિયાન પોતાના સીટ નંબરની જે તે કેન્દ્ર ઉપર જઈ ચકાસણી કરી શકશે.
ગુજરાત માધ્યમિક અને...






















