Sunday, May 19, 2024
Uam No. GJ32E0006963

મોરબી : સગીરાનું અપહરણ કરી એમ.પી.નો શખ્સ રફુચક્કર

મોરબી : હાલ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી મૂળ મધ્યપ્રદેશનો શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના પરિજનોએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા...

હળવદમા ચરાડવામાં કુહાડીના ઘા ઝીંકીને મર્ડર કરી લાશને સળગાવી દેનાર હત્યારાની ધરપકડ

એલસીબી અને હળવદ પોલીસે બનાવનો ભેદ ઉકેલ્યો હળવદ : હાલ હળવદના ચરાડવા ગામે સળગેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલવામાં એલસીબી અને હળવદ પોલીસને સફળતા મળી છે. પોલીસે મૃતકને કુહાડીના ઘા ઝીંકીને...

મોરબી સિરામિક મિત્ર મંડળ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને ફૂડ પેકેટ-પાણીની બોટલનું વિતરણ કરાયુ

મોરબી : હાલ તાજેતરમાં ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો અને ગુજરાતના અન્ય ભાગોમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. જેથી અનેક લોકો બેઘર થયા છે અને વાવાઝોડાની અસરગ્રસ્તોની કપરી દુર્દશા થઈ ગઈ...

મોરબી જિલ્લામાં નિયમભંગ કરનાર રીક્ષા, પેસેન્જર ફોરવ્હીલ, અને ટ્રક ચાલકો સહિત બાઇકસવારો દંડાયા

મોરબી : તાજેતરમા કોવિડ -૧૯ ગાઈડલાઇન્સ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સના પાલન કરવાના નિયમનો ઉલ્લાળિયો કરતા ઓટો રિક્ષાચાલક, ફિરવ્હીલ ચાલકો, ટ્રકચાલકો સહિત બાઇકસવારોને વિવિધ કલમ હેઠળ અટકાવી ગુન્હો દાખલ કરી વાહન ડિટેઇન કરવામાં આવ્યા...

મોરબીમાં પટેલ વૃદ્ધનું અપહરણ કરી ૨૨ લાખ પડાવી લીધાની ફરિયાદ, ટોળકી વિરુદ્ધ ફરિયાદ

હાલ મોરબી શહેરમાં પટેલ વૃદ્ધ પાસે ફ્લેટ વેચાણ માટે ટોકન પૈસા આપવાના બહાને આવેલી મહિલાઓના સાગરીતોએ ફોટો પાડી ધમકીઓ આપી કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા અને ૨૨ લાખની રકમ પડાવી...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં તાપમાન 43 ડિગ્રી, હળવદમાં 45 ડિગ્રી !!

મોરબી : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે રોજે રોજ ગરમીનો પારો સેન્સેક્સની જેમ ઉંચે ચડી રહ્યો છે,...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ, એકાંતરા પાણી વિતરણ

મોરબી : હાલ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરી નાખવામાં આવ્યા બાદ મોરબી શહેર ઉપર પાણી કાપ...

હળવદના ચૂપણી ગામે આત્મહત્યા કરવા મજબૂર કરનારનો નિર્દોષ છુટકારો

  પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે તા.૨૫/૧૦/૨૦૧૮ ના કલાક ૧૧.૦૦ વાગ્યે આ કામના ફરીયાદીની દીકરી હેતલબેનનાં આરોપી નં. (૧) અનીલભાઈ ગોવિંદભાઈ મકવાણા પતિ...

૧ કરોડ ૩૧ લાખની છેતરપીંડીના કેસમાં સુરતના વેપારી નિમેષભાઈ નરેન્દ્રભાઈ ઠકક૨ (બળદેવ) જામીન મુકત

મોરબી: વિગતો મુજબ આ કામેની ફરીયાદ એ રીતે કે આ કામના ફરીયાદી દીપકભાઈ ગણેશભાઈ પાંચોટીયાનાઓ મોરબીમાં રફાડેશ્વર વરુડી એસ્ટેટમાં જી.જે ૩૬ ફલેકસોના પ્રીન્ટીંગ...

મોરબીની નાસ્તા ગલીમાં વરસાદી પાણી અને ગટરના પાણીનો નિકાલ કરવા લોકમાંગ

મોરબી: તાજેતરમા મોરબીના નગર દરવાજા નજીક આવેલ નાસ્તા ગલીમાં વરસાદી પનીઅને ગટરના પાણીનો ભરાવો થતો હોય જે મામલે નાસ્તા ગલી વેપારી મિત્ર મંડળે નગરપાલિકાના...