મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!
મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે.
જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે....
માળીયા (મી.) : ચીખલીના તળાવમાં ડૂબી જતા બાળકીનું મોટ મોત
માળીયા (મી.) : તાજેતરમા માળીયા (મી.) તાલુકાના ચીખલી ગામમાં એક બાળકી તળાવમાં ડૂબી જતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 2ના...
મોરબીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો શુભારંભ
આખા માસ દરમિયાન વાહનચાલકોની આંખોની ચકાસણી, આરોગ્યની તપાસ, ટ્રાફિક નિયમોના પાલન અને વાહનોમાં કોવિડના નિયમોનું પાલન સહિતની સમજણ અપાશે
મોરબી : તાજેતરમા રાષ્ટ્રીય માર્ગ સલામતી અંગે અગાઉ એક સપ્તાહ સુધી ઉજવણી કરવામાં...
મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન
મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે.
નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના...
થર્ટી ફર્સ્ટે કુલ 18 ડમ ડમ હાલતમાં પકડાયા, દારૂના જથ્થા સાથે 37 ઝડપાયા
મોરબી : મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસે હાથ ધરેલા સઘન ચેકીંગમાં ૧૮ પીધેલા પકડાયા હતા. જ્યારે દારૂ સાથે પકડાયાના ૩૭ કેસ કર્યા હતા. આ ઉપરાંત ૭ વાહનો ડિટેઇન કર્યા હતા.
પ્રાપ્ત...




















