ટંકારામાં ખુલ્લી કુંડીમાં ગાય પડી જતા આક્રોશ : સાંજ સુધીમાં ઢાંકણ ફિટ કરવા માંગ
ટંકારા : હાલ રાજકોટ – મોરબી હાઇવેની કામગીરીમાં ટંકારામાં લબાડ કોન્ટ્રાકટર દ્વારા હજુ કામગીરી પૂર્ણ ન કરી ઠેક ઠેકાણે પાણી નિકાલની કુંડીઓ ખુલ્લી મૂકી દેવાતા આજે વધુ એક ગૌવંશ આ કુંડીમાં...
ટંકારામાં રાજાશાહી વખતનું રેલ્વે સ્ટેશન ખંઢેર હાલતમાં
ટંકારામાં હાલ રાજાશાહી વખતના રેલવે સ્ટેશનનો ભૂતકાળ ભવ્ય હતો. પણ વર્તમાન અતિ દુઃખદ છે. આજે રેલવે સ્ટેશન ખંઢેર હાલતમાં છે. વર્ષો પહેલા અહીં સવાર સાંજ છુક છુક ગાડી આવતી એ વાત...
ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી
ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.
ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે ત્યારે...
ટંકારા: કોરોના મહામારી વચ્ચે ખાનગી શાળા-કોલેજમાં પ્રવેશ ફી માફી આપવાની માંગ
ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠનના ઉપપ્રમુખ ગૌતમભાઈ વામજાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય કોરોના કહેર વચ્ચે જ્યારે લોકડાઉંનના કારણે ધંધા રોજગાર...
ટંકારાના છતર ગામે જમીન મુદ્દે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો
ટંકારા તાલુકાના છતર ગામ ની સીમમાં વજેડા વાળા ખેતરમાં ભાગ પડાવવા મુદ્દે એક જ પરિવારના બે જુથ વચ્ચે બબાલ સર્જાઇ હતી. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશન મધ્યે ગુનો દાખલ કરવામાં આવ્યો...



















