Tuesday, July 7, 2026
Uam No. GJ32E0006963

જન્માષ્ટમી નિમિતે ઈન્ડિયન લીયો ક્લબ મોરબી દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને કપડાનું વિતરણ

જન્માષ્ટમીના પવિત્ર તહેવારોને અનોખી રીતે ઉજવવાના હેતુથી ઈન્ડિયન લીયો ક્લબ મોરબી જે નાના બાળકોની સંસ્થા છે તેના દ્વારા ગરીબ પરિવારોને કપડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. આ માટે બધા જ સભ્યોએ સાથે...

તંત્રની બલિહારી: મોરબીના વાવડી રોડ પર કાર ગટરમાં ખાબકી

મોરબી : હાલ મોરબીના વાવડી રોડ પર કાર ગટરમાં ખાબકી ગઈ હતી. આ બનાવના પગલે સ્થાનિકોમાં નગરપાલિકાની બેદરકારી સામે રોષની લાગણી ફેલાય છે. મોરબીના શહેરના મોટા ભાગના રોડ પર મસમોટા ખાડાઓ અને...

મોરબી : સિરામિકમાં માટી ખાતાના ખાડામાં પડી જતા બાળકનું મૃત્યુ

મોરબી: હાલ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક એકમમાં માટી ખાતાના ખાડામાં પડી જતા ૧૦ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે મળતી...

મોરબીમા 10 ડેમ પૈકી 4 ડેમમાં 24 કલાક દરમ્યાન નવા નિરનું આગમન થયું

મોરબી : મોરબી જિલ્લામાં આવેલા 10 ડેમો પૈકી 4 ડેમોમાં પાછલા 24 કલાક દરમ્યાન નવા નીરની આવક થઈ છે. મચ્છુ 1 ડેમની કુલ ઊંડાઈ 49.02 ફૂટ છે. જેમાં પાછલા 24 કલાકમાં 0.92...

મોરબીમાં પિસ્તોલ અને તમંચા સાથે બે ઝડપાયા : હત્યાની ફિરાકમાં હોવાની કબૂલાત

મામાની હત્યા કરનાર શખ્સ કોર્ટની મુદતે આવે ત્યારે કોર્ટમાં જ તેની ઉપર ફાયરિંગ કરવા હથિયારો ખરીદ્યા ‘તામોરબી : મોરબી એલસીબીએ બે શખ્સોને પિસ્તોલ અને તમંચા સાથે ઝડપી પાડ્યા છે. આ બન્ને...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...