હળવદ : ઘનશ્યામગઢની સીમમાંથી દારૂ સાથે બે ઝડપાયા, બે બુલેટ લઇ ભાગ્યા
હળવદ પંથકમાં દારૂની રેલમછેલ વચ્ચે હળવદ પોલીસ દરોડા કાર્યવાહી કરી રહી છે જેમાં ઘનશ્યામગઢ ગામની સીમમાં દરોડો કરીને બે શખ્શોને દારૂ સાથે ઝડપી લીધા છે તો રેડ દરમિયાન બે શખ્શો બુલેતમાં...
રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસ.ટી.રાત્રે ૧૦ વાગ્યે ઉપડશે
સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્યના વરદ હસ્તે એસી સ્લીપર બસનું લોકાર્પણ: ભાડુ રૂ.૬૫૪
વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાત્રિકોમાં માંગ...
મોરબીમાં બે સ્થળે જુગાર પર દરોડામાં ૯ શખ્શો ૫૫૭૬૦ ના મુદામાલ સાથે ઝડપાયા
મોરબી બી ડીવીઝન પોલીસે અલગ અગલ ટીમ દ્વારા બાતમીના આધારે બે સ્થળ જુગાર રમતા ૯ પત્તાપ્રેમીઓને ઝડપી ૫૫૭૬૦ ના મુદામાલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જીલ્લા પોલીસ વડા...
મોરબીના જાંબુડિયા ગામે તસ્કરો દુકાનના પતરું તોડીને કોલગેટ, સાબુ, તેલ, બ્રિસ્ટોલ ચોરી ગયા!
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા ગામે તસ્કરોએ કિરાના સ્ટોરની દુકાનને નિશાન બનાવી હતી અને દુકાનનું છાપરૂ તોડી સાબુ, તેલ, કોલગેટ, બ્રિસ્ટોલ અને રોકડ રકમની ચોરી હતી જેથી કરીને દુકાનદારે ફરિયાદ નોંધાવતા...
મોરબીના રવાપર રોડ પર ભંગાર ચોરી કરતી ટોળકી CCTV માં કેદ
મોરબી: હાલ તસ્કરો બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે ખાખીનો કોઈ ડર તસ્કરોને રહ્યો ના હોય તેમ ઘરફોડ ચોરી અને વાહનચોરીના બનાવો સતત પ્રકાશમાં આવતા રહે છે જેમાં મોરબીની...



















