મોરબી : સગીરાનું અપહરણ કરી એમ.પી.નો શખ્સ રફુચક્કર
મોરબી : હાલ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી મૂળ મધ્યપ્રદેશનો શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના પરિજનોએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા...
માળીયા (મી.) : કોર્ટ કેસ બાબતે વાત વસણતા બે પક્ષો વચ્ચે મારામારી
માળીયા (મી.) : માળિયા તાલુકાના વેજલપર ગામે અગાઉ થયેલ પોલીસ ફરિયાદનું સમાધાન કરવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો. જે બાબતે બંને પક્ષોએ માળિયા (મી.) પોલીસ મથકમાં ફરિયાદ...
મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
મોરબી : મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે મોરબી...
મોરબીના ઓરેવા ગ્રુપની આગેવાનીમાં ચાઇનાના રમકડાં સળગાવી ઉગ્ર વિરોધ કરતા ઉદ્યોગકારો
ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની આગેવાનીમાં 130 જેટલા ઉધોગકારોએ બોયકોટ ચાઇનાની ઝુંબેશના ભાગરૂપે મોરબીના સ્કાય મોલ પસ્વા ચાઇનાની પ્રોડક્ટનો વિરોધ કરાયો
મોરબી : આજે મોરબીમાં ક્લોક મેન્યુફેક્ચરિંગ એલાઇન્સ દ્વારા આજે ચાઇનાના રમકડાં સળગાવીને...
મોરબી : અસંગઠિત શ્રમયોગીઓ માટેની પેન્શન યોજનાનો શુભારંભ
મોરબી :આજે વસ્ત્રાલ-અમદાવાદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અસંગઠિત શ્રમયોગીઓ માટેની પેન્શન યોજનાના શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવેલ હતું. મોરબી ટાઉનહોલ ખાતે આ યોજના શુભારંભ સંદર્ભે...




















