બેલા- ખોખરા હનુમાન મંદિર- ભરતનગર રોડ 7 મીટર પહોળો થશે : રૂ.30 કરોડના કામને...
મોરબી : મોરબીના બેલા-ખોખરા હનુમાન મંદિર - ભરતનગર રોડને 7 મીટર પહોળો કરવામાં આવશે. રૂ.30 કરોડના ખર્ચે થનાર આ કામને મુખ્યમંત્રી દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે.
મોરબીમાં ગઈકાલે મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી....
મોરબી : બુધવારે લેવાયેલા 102 સેમ્પલમાંથી આજના બે કેસ પોઝિટિવ સિવાય બાકીના તમામ નેગેટિવ
મોરબી : મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 5 શંકાસ્પદ દર્દી સહિત 102 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબીના ઘાંચી શેરીમાં રહેતા 89 વર્ષના વૃદ્ધ અને વાંકાનેરના કોરનાગ્રસ્ત વૃદ્ધના પત્ની 55...
મોરબી બોયઝ હાઈસ્કૂલ નજીક યુવાને જાહેરમાં ડીઝલ છાંટી આપઘાત
મોરબી : હાલ મોરબી નગર પાલિકા પાછળ બોયઝ હાઈસ્કૂલ પાસે મોડી સાંજે વજેપરમાં રહેતા યુવાને કોઈ કારણોસર જાહેરમાં શરીર ઉપર ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં...
ટંકારા : મિતાણા ડેમી-2માં પાણી ચોરી અટકાવવા મુદ્દે સિંચાઈ વિભાગના કર્મચારી પર હુમલો
ત્રણ શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
ટંકારા : ટંકારાના મિતાણા ગણના ડેમી-2 માં કેટલાક શખ્સો પાણી ચોરી કરી રહ્યા હોવાથી સિંચાઈ વિભાગના કર્મચારીઓએ તેમને અટકાવવાનો પ્રયાસ કરતા મામલો...
હળવદ જીઆઇડીસી વિસ્તારમા જુગાર રમતી બે મહીલા સહિત આઠ ઝડપાયા
બે બાઈક સહિત રૂ.૫૧હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો
હળવદ : શહેરમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા દરોડો પાડતા જુગાર રમી રહેલી બે મહિલા સહિત આઠ શખ્સોને રૂપિયા...



















