Friday, July 10, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં મોબાઈલ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : 30 હજારની રોકડ અને 10 મોબાઇલની ચોરી

પોલીસે બનાવની નોંધ કરી ચોરીનો ભેદ ઉકેલવા મથામણ શરૂ કરી મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી આગળ જુના ધુંટુ રોડ ઉપર આવેલ મોબાઈલ શોપમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ મોબાઈલ...

રાજકોટ-મોરબી રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વેવાઈના કરૂણ મોત

ટંકારા : રાજકોટ-મોરબી રોડ પર ટંકારા તાલુકાના છત્તર ગામ પાસે આજે સવારે ટ્રકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક પર સવાર બે વેવાઈઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આજે સવારે...

મોરબીના વાઘપર ખાતે અજય લોરીયાની હાજરીમાં ગામલોકોએ રામરથના વધામણાં કર્યા

મોરબી : તાજેતરમા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામના ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. રામમંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવા માટે દેશભરમાંથી દાનની સરવાણી વહી રહી છે. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થા...

મોરબી: શહીદના પરિવારને રૂ. 71 હજારની સહાય અર્પણ કરતું પ્રમુખ ગૃપ

મોરબી : તાજેતરમા મોરબીના પ્રમુખ ગ્રુપ દ્વારા ફાળો એકત્ર કરી શહીદના પરિવારને રૂબરૂ મળી રૂ. 71 હજારની સહાય અર્પણ કરવામાં આવી છે. ભારત માતાની રક્ષા કરતા કરતા શહીદ થયેલા ખેડા જિલ્લાના વીર...

મોરબીમા પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે નાસ લેવાના મશીનના વેચાણનું એકદિવસીય આયોજન

મોરબી : તાજેતરમા નાક અને મોં વાટે શરીરમાં પ્રવેશતા કોરોના વાઇરસને અટકાવવા તથા શરદી-સળેખમ થયા બાદ નાક મારફત નાસ (વરાળ) લેવાથી ઘણી રાહત મળતી હોવાનું ડૉકટરો પણ સ્વીકારે છે ત્યારે દરેક...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...