મોરબી : જેતપર પાસે દાઝી ગયેલ પરપ્રાંતીય મજૂર દંપતી ખંડિત, સારવાર દરમિયાન પત્નીનું મોત
મોરબી : મોરબીના જેતપર રોડ પર આવેલ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતું દંપતી થોડા દિવસ પહેલા દાઝી ગયું હતું. આથી, બંનેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પત્નીનું સારવાર દરમિયાન...
મોરબી : સિરામીક ફેકટરી દ્વારા પ્રદુષિત પાણીનો કેનાલમાં નિકાલ: લોકોના આરોગ્ય સાથે ચેડાં
સ્થાનિકે વીડિયો બનાવી સીરામીક કંપનીની પોલ ખોલી : સીરામીક ફેક્ટરી દ્વારા સફેદ રગડા જેવું કેમકીલ પાણી કેનાલમાં નિકાલ કરીને જન આરોગ્ય સાથે ચેડાં કરાતું હોવાનો આક્રોશ ઠાલવ્યો
મોરબી : મોરબી નજીક નીચી...
વાંકાનેરમાં પ્રેમ સબંધ બાબતે યુવાન ઉપર છરીથી હુમલો
બે શખ્સો સામે હુમલો કર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
વાંકાનેર : વાંકાનેરમાં પ્રેમ સંબંધ મામલે યુવાન ઉપર બે શખ્સોએ છરીથી હુમલો કર્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઇ છે. વાંકાનેર...
મોરબી : શાક માર્કેટ પાછળ ખુલ્લા ખાડામાં પડી ગયેલી ગાયને બચાવાઈ
સિપાઈવાસમાં રહેતા બે મુસ્લિમ યુવાનોએ ભારે જહેમત બાદ ગાયને બચાવી
મોરબી : મોરબી પાલિકા તંત્રના પાપે શહેરમાં ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓમાં કચરો એકઠો થતા ગંદકી તો ફેલાઈ...
મોરબી નગર પાલિકા ચાલી રહી છે અર્ધાથી પણ ઓછા સ્ટાફમાં!!
પાલિકાનું 503ના મહેકમમાંથી હાલ માત્ર 218નો જ સ્ટાફ : મોટાભાગનો ચાર્જમાં ચાલતો વહીવટ : ક્લાર્કના સહારે જ ચાલતા મોટાભાગના વિભાગો, એક વ્યકતિને ત્રણ-ચાર વિભાગનો ચાર્જ
મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ-વન...
















