મોરબી : કંડલા બાયપાસ પાસેના 25 વારીયા પ્લોટમાં ગટરની ગંદકીની ભયંકર સમસ્યા
ગટરના દૂષિત પાણી આખા વિસ્તારમાં ફરી વળતા રોગચાળાનો ભય : અગાઉ રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ
મોરબી : મોરબીના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ પચીસ...
મોરબી : ભરચક્ક વિસ્તારમાં દુકાનેથી યુવાન ચીજવસ્તુ લઈને ભાગી જતા દોડધામ
ગાંધીચોક પાસેની દુકાનમાંથી ચીજવસ્તુ લઈને ભાગતા યુવાનને થોડે દૂરથી ટ્રાફિક પોલીસે ઝડપી લીધો : દુકાનદારે તેના બાકીના રૂ 1 હજાર પરત ન આપતા આ વસ્તુ લઈને ભાગ્યો હોવાનું યુવાનનું રટણ
મોરબી :...
રફળેશ્વર મેળા માટે મોરબી-વાંકાનેર વચ્ચે 3 દિવસ સ્પે. ડેમુ ટ્રેન દોડાવાશે
મોરબી : પશ્ચિમ રેલ્વેના રાજકોટ મંડળ દ્વારા રફાળેશ્વર મેળા માટે યાત્રીઓની વધતી સંખ્યા અને તેઓની સુવિધા માટે તા.૨૯ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ સુધી ત્રણ દિવસ માટે વાંકાનેર અને મોરબી વચ્ચે સ્પેશ્યલ...
વાંકાનેર બાઉન્ડરી પાસેથી 5 વર્ષના બાળકનું 2 અજાણ્યા શખ્સોએ કર્યું અપહરણ
વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલ દેવબાપાની જગ્યા નજીકથી બે અજાણ્યા શખ્સો 5 વર્ષના એક બાળકનું અપહરણ કરી જતા ચકચાર મચી ગઇ છે. પોલીસે અજાણ્યા અપહરણકારો સામે ગુન્હો નોંધી અપહત બાળકને...
આમરણ ખાતે ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળાનું આયોજન
2 અને 3 સપ્ટેમ્બરના રોજ મેલડી માતાની મહાપૂજા તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન થશે
મોરબી : શ્રી મેલડી યુવા સેવા સમિતી- આમરણ દ્વારા ગ્રુપના 24માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આમરણ તથા ડાયમંડનગર...




















