મોરબીના ખાનપર ગામે રૂ. 97 હજારના વિદેશી દારૂ અને પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી : મોરબીના ખાનપર ગામે રૂ. 97 હજારના વિદેશી દારૂ અને પિસ્તોલ સાથે એલસીબીએ એક શખ્સને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીની ટીમે ખાનપર...
હળવદમાં ટેકાના ભાવે થતી ચણાની ખરીદી કાલથી બંધ થશે!
રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને બાકી રહી ગયા હોય તેવા ખેડૂતોએ તારીખ ૨૪ અને ૨૫ એ ખરીદી સેન્ટર પર આવી જવું
હળવદ: હળવદમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે ઘુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે ચણાનું ખરીદી...
મોરબીમાં કુતરાનો આતંક,પાંચ વાછરડાના બચકા ભર્યા
મોરબીના ખડપીઠ વિસ્તારમા પાંચ વાછરડાને હડકાયું કુતરૂ કરડી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. અને સેવાભાવી લોકો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા
મળતી વિગત મુજબ મોરબીના જેલચોકની બાજુમાં આવેલ ખડપીઠ વિસ્તારમાં...
મોરબીમાં આજે શનિવારે રામામંડળ રમાશે
મોરબી: આજરોજ તા.11/12/2021ને શનિવારે રાત્રે 9:30 કલાકે ન્યુ ચંદ્રેશનગર, સતનામ સોસાયટી,મૂનનગર ચોકની બાજુમાં મોરબી ખાતે પીઠડ ગામનું પીઠડાઈ ગૌસેવા રામામંડળ રમાશે.ગૌશાળાના લાભાર્થે મણીભાઈ જીવરાજભાઈ દેત્રોજા આયોજિત રામામંડળ સર્વેને નિહાળવા જાહેર અનુરોધ...
વાંકાનેરમાં ભાડાની લેતી દેતી મામલે તકરાર : બે ઇજાગ્રસ્ત
9 શખ્સોએ બે વ્યક્તિઓ ઉપર લાકડી, ધોકા, પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેરમાં વાહન ભાડામાં વધઘટ મામલે મારામારી થઈ હતી. આ મારમારીમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. બાદમાં 9...