મોરબીમાં કોરોના હાંફયો! ઓક્સિજનની માંગ ઘટી
મોરબી સિવિલમાં માત્ર 35 દર્દી ઓક્સિજન ઉપર, 6 વેન્ટિલેટરના સહારે : ડિમાન્ડ ઘટતા સિરામિક એસોસિએશનનો ઓક્સિજન પ્લાન્ટ પણ બંધ કરી દેવાયો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કાળ બનીને તાંડવ કરનાર કોરોના વાયરસ...
મોરબીના યુવાને કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતા દાખવી
મોરબી: મોરબીના એક યુવાને કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને પરત આપી અનોખી પ્રમાણિકતા પરિચય આપ્યો હતો
પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ મોરબીના મકરાણી વાસમાં રહેતા હસન હુસેન ભાઈ મકરાણી નામના એક...
મોરબીના જેતપર પીપળી રોડ પર સિરામિકનો કદડો ભરી બેફામ દોડતા ડમ્પર
(રિપોર્ટ: દિલીપસિંહ ઝાલા) મોરબી: મોરબીના જેતપર પીપળી રોડ પર સિરામિકનો કદડો ભરી બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો પુરાવો આપતી તસ્વીરો સામે આવતા ખાળભળાટ મચી...
મોરબી જિલ્લામાં દીકરીઓના જન્મદરમાં વધારો નોંધાયો
વર્ષ 2019-20 અને વર્ષ 2020-21માં જિલ્લાના તમામ તાલુકામાં સ્ત્રી જન્મદરમાં વૃદ્ધિ : ટંકારા અને માળીયા તાલુકો મોખરે
મોરબી : હાલ બેટી બચાવો, બેટી પઢાઓ, દીકરો – દીકરી એક સમાન જેવા ભીત સુત્રો...
મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
મોરબી : મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર...



















