મોરબી : મોરબી એસઓજી ટીમે હળવદ પોલીસ મથકના અપહરણના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી દશરથ પ્રભુભાઈ ધણાદીયા ઉ.વ. 30ને સુરતના પુણા ગામેથી ઝડપી પાડ્યો છે. સાથે ભોગ બનનારને પણ શોધી કાઢી હળવદ પોલીસ મથકને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
