વાંકાનેરમાં ભરણપોષણની ચડત ૨કમ નહિ ચૂકવતા, પતિને 285 દિવસની કેદની સજા ફટકારાઇ
વાંકાનેર : હાલ વાંકાનેરમાં ભરણ પોષણની રકમ નહિ ચૂકવનાર પતિને નામદાર અદાલતે 285 દિવસની કેદની સજા ફટકારી છે
વાંકાનેરના રહેવાસી શબાનાબેન ડો.ઓ. રજાકબાપુ બેલીમનાએ તેમના પતિ બાદી આશીફભાઈ મહમદભાઈ વિરૂધ્ધ ભરણપોષણની અરજી...
હળવદમાં માવઠું થતા તૈયાર મગફળી ઉભી બજારે તણાઈ ગઈ !!
દિવાળી પહેલા વરસેલા માવઠાએ કહેર વરતાવતા અનેક ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો
હળવદ : હાલ હળવદ પંથકમાં આજે વરસાદી માવઠું કહેર બનીને વરસતા અનેક ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. હળવદના...
કોરોનાના વધતા કેસોને પગલે મોરબી શહેરમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા માસ્ક વિતરણ
મોરબી: હાલ શહેર અને જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે લોકોની સલામતી માટે આજે કોંગ્રેસ આગેવાનોએ માસ્ક વિતરણ કર્યા હતા
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ...
ટંકારા તાલુકાના ૨૦ નિવૃત સૈનિકોનું શાલ ઓઢાડી, મો મીઠા કરાવી સન્માન કરાયું
ગુજરાત રાજ્યના યુવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવે તેમજ ઝોન સંયોજક પૃથ્વીરાજસિંહ વાળા અને મોરબી જીલ્લા સયોંજક નાથાભાઈ ઢેઢીના માર્ગદર્શન મુજબ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા...
મોરબી શક્તિ ચેમ્બર પાછળ પાના ટીચતા ત્રણ શખ્સો ઝબ્બે
મોરબી : મોરબી હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાછળ જુગાર રમતા (૧) હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (૨) જીવણભાઇ મંગાભાઇ પીપરીયા અને (૩) હિતેષભાઇ જેરામભાઇ દુદકીયાને પોલીસે તિનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા...





















